ધોરાજી: પાટણવાવ ગામમાં ઝેરી જંતુ કરડવાના કિસ્સાઓ વધતા આરોગ્યતંત્ર દોડતું થયું, અગાઉ એક વ્યક્તિનું થઈ ચૂક્યું છે મોત
#jansamasya
Dhoraji, Rajkot | Jul 29, 2025
ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં છેલ્લા ઘણા સમયથી ઝેરી જીવજંતુ કરડવાના કિસ્સા વધ્યા છે જેમાં થોડા સમય પહેલા ઝેરી જીવજંતુ...