દાહોદ: આદિવાસી મ્યુઝિયમ ખાતે આદિવાસી હાટ બજાર નું આયોજન
Dohad, Dahod | Sep 14, 2025 દાહોદમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આદિવાસી મ્યુઝિયમ ખાતે આદિવાસી બજાર નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લામાંથી જે વિસ્તારના હસ્તકલા બાબુ સહિતની અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવી અને અહીં વેચાણ કરી રહ્યા છે દાહોદ થી પણ લોકો એને નિહાળવા અને ખરીદવા માટે આવી રહ્યા છે