વટવા: કર્મચારી મંડળ અને AMC સત્તાધીશો વચ્ચે સમાધાન
કર્મચારી મંડળ અને amc સત્તાધીશો વચ્ચે સમાધાન કર્મચારી મંડળની કેટલીક માંગ સ્વીકારતા થયું સમાધાન ફાયર વિભાગના ભરતીનો મુદ્દો સ્વીકારવામાં આવ્યો 5 જેટલા મુદ્દે સમાધાન થયું આજે સમાધાનનાં થયું હોત તો આવતીકાલ થી સફાઈ કર્મચારીઓ જવાના હતા હડતાળ પર