ચીખલી: આજે ધ્વનિવૃંદ અનાવિલ મંડળ, બીલીમોરા દ્વારા આયોજિત નમો શેરી ગરબા હરીફાઈ – ૨ ધારાસભ્ય હાજર માં ઉપસ્થિત રહી
આજે ધ્વનિવૃંદ અનાવિલ મંડળ, બીલીમોરા દ્વારા આયોજિત નમો શેરી ગરબા હરીફાઈ ૨૦૨૫ માં ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે અંબાજીથી ઉમરગામ સુધીના વિવિધ પ્રકારના ગરબા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સહુ આયોજકમંડળ, સ્પર્ધકો તથા ઉપસ્થિત શ્રદ્ધાળુઓને હાર્દિક શુભકામનાઓ સાથે આશિર્વાદ કે આપણી સંસ્કૃતિ, પરંપરા અને ભક્તિ ભાવના સતત ફૂલીફાલી રહે.