માલપુર: માલપુર પોલીસ ગલીયાદાંતી પર ફાયરિંગની ઘટના : 13.12 લાખના 437 કિલો પોષડોડા સાથે આરોપી ઝડપાયો,એક ફરાર
Malpur, Aravallis | Aug 19, 2025
માલપુરમાં પોલીસ પર રાત્રીના અરસામાં ફાયરિંગની ઘટના સામે આવી છે.ગલીયાદાંતી ટોલનાકા પાસે કારનો પીછો કરતાં માલપુર પોલીસ અને...