ભરૂચ: ભરૂચના જુના તવરા ગામ નજીક નર્મદા નદી કિનારે કનું મામા પરિક્રમાવાસીઓની અનોખી સેવા કાર્ય કરી રહ્યા છે.
ભરૂચના જુના તવરા ગામ નજીક નર્મદા નદી કિનારે કનું મામા પરિક્રમાવાસીઓની અનોખી સેવા કાર્ય કરી રહ્યા છે.હાલ નર્મદા પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.ત્યારે ભરૂચના જુના તવરા ગામ નજીક નર્મદા નદી કિનારે કનું મામા પરિક્રમાવાસીઓની અનોખી સેવા કરી રહ્યા છે.તેવામાં 20 વર્ષથી અવિરત સેવા આપતા કનું મામા વિના મૂલ્યે પરિક્રમાવાસીઓને ભોજન પીરસી રહ્યા છે.રોજ 150થી 200 જેટલા પરિક્રમાવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે.