આજે તારીખ 19 ડિસેમ્બરના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ગામ ખાતે તલાટી સામાન્ય દફતરની કલેકટર દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી જેમાં કલેક્ટર દ્વારા ગામ લોકો સાથે સંવાદ કરવા માગ્યો હતો અને તેઓના પ્રતિભાવો પણ જાણ્યા હતા આ કલેક્ટર શરૂઆત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કલેકટરે ગામ લોકો સાથે સંવાદ કર્યો હતો અને આજે તેની ચકાસણી પણ હાથ ધરી હતી જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત