મહુવા બ્રેકિંગ મહુવા તાલુકાના બંદર ગામે મહિલા પર 3 શખ્સો દ્વારા હુમલો છરી વડે ઇજા પહોંચાડી મહુવા તાલુકાના કતપર બંદર ગામે રહેતા ભાનુબેન કાળું ભાઈ ઢાપા એ ટાઉન પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવી કે તેજ ગામ ના આરોપી રૂતવીક સામજી ગુજરીયા. સુનીલ સામજી ગુજરીયા. શૈલેષ રીયાભાઈ ચોહાણ