જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો ત્યાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા શખ્સને ઝડપી પાડ્યા તેઓ પાસેથી રૂપિયા 1,90,500ની માલમતા કબજે કરી હતી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ દરોડો પાડ્યો હતો ત્યારે પોલીસે આ શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી