થાનગઢ: થાનગઢ અને ચોટીલાની સંકલન બેઠક યોજાઈ
થાનગઢ અને ચોટીલાની સંકલન સમિતિ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં વિધાર્થીઓને બસની સગવડ, બિન અધિકૃત દબાણ, રોડ પરના ખાડા, પાર્કિંગ વ્યવસ્થા અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરી હતી આ બેઠકમાં મામલતદાર, પીઆઇ, ટીડીઓ સહિતના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.