ચીખલી ખાતે વિવિધ પદાધિકારીઓ, ચૂંટાયેલા હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ નગરજનોએ મારી કેબિનેટ મંત્રી તરીકે વરણી થતા શુભેચ્છા મુલાકાત લઈ શુભકામનાઓ પાઠવી. સૌના પ્રેમ અને આશીર્વાદ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ અવસરે સહુને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને સૌના સહયોગથી રાજ્યના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.