સાંતલપુર: નલીયા સહીતના ગામોની કૃષિમંત્રીએ મુલાકાત લીધી
સાંતલપુર તાલુકાના નલિયા ગામની કૃષિમંત્રી રાઘવજી પટેલે મુલાકાત લીધી હતી.તેમજ કલ્યાણપુર નેશનલ હાઇવે પર આવેલ ખેતરોની નુકશાનીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ખેડુતો સાથે મુલાકાત કરી હતી.અને સરકાર દ્વારા યોગ્ય સહાયની ખાત્રી આપી હતી કૃષિ મંત્રી સાથે અગ્રણી આગેવાનો જોડાયા હતા.