રાજકોટ પૂર્વ: રાજકોટમાં નેપાળી સમાજે નેપાળમાં હિંસામાં મોત થયા લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Rajkot East, Rajkot | Sep 9, 2025
નેપાળમાં આંદોલન કારણે ઘણા બધા લોકોના મોત નીપજીયા છે. ત્યારે રાજકોટમાં રહેતા નેપાળી પરિવારોએ આજે સાંજે 7 વાગ્યે...