દાહોદ: સનાતન ધર્મની રક્ષા તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય પશુના દરજ્જાની માંગણી શિક્ષક દાહોદ આવી પહોંચતા સ્વાગત
Dohad, Dahod | Sep 25, 2025 સનાતન ધર્મની રક્ષા તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય પશુના દરજ્જાની માંગણી સાથે ૧૮૦૦૦ કિલોમીટરની બાર વર્ષની દંડવત તીર્થયાત્રાએ નીકળેલા શિક્ષક નરેશ ગંગવાર દાહોદ આવી પહોંચતા દાહોદ નગર વાસિયોંએ સ્વાગત કર્યો