રાજ્યકક્ષાના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ વેપારીના મોતને લઈને દુઃખદ વ્યક્ત કર્યું, સત્કાર સમારંભ રદ કર્યો...
Deesa City, Banas Kantha | Oct 18, 2025
ડીસાના ફટાકડાના વેપારી મુકેશભાઈ ઠક્કરનું દુઃખદ અવસાન થતાં તેના અનુસંધાને ગુજરાતના રાજ્યકક્ષાના નવનિયુક્ત મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ એમનો આજનો સત્કાર સમારંભ રદ કરવાનો નિર્ણય લીધો છે અને તમામ શુભેચ્છકોને વિનંતી કરી છે કે આજનો સત્કાર સમારંભ રદ ગણશો. વેપારી મુકેશભાઈ નારણભાઈ ઠક્કરને ભાવપૂર્ણ શ્રધાંજલિ પાઠવી હતી આ કુટુંબને યોગ્ય રીતે જલ્દીથી ન્યાય મળે તે માટે ખાત્રી આપી હતી....