ગોધરા: ભાગોળ અને સ્વામી નારાયણ મંદિર તરફ ના માર્ગ ઉપર થી પસાર થતા રીક્ષા, છોટા હાથી ખૂલ્લી ગટર માં પડવાની ઘટના બની
Godhra, Panch Mahals | Sep 11, 2025
ગોધરા નાભાગોળ વિસ્તાર ના માર્ગ ઉપર ખુલ્લી ગટર માં વાહનો પડવાનો સિલિસિલો યથાવત,એક મહિના ઉપરાંત ના સમય થી ભાગોળ વિસ્તાર...