ઉમરપાડા: ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સુરત જિલ્લા ના કાર્યકરોનો આભાર માન્યો
Umarpada, Surat | Oct 12, 2025 આજરોજ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. સુરત જિલ્લાના નાડીદા ખાતે તેઓએ સભા યોજી હતી. જેમાં સુરત જિલ્લા ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો.