દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને દાહોદ નજીક આવેલી ફેકટરીની બહાર બબાલબાદ થઈ હતી તેની ફરિયાદ નોંધાઈ ફરીયાદ બાદ સીસીટીવી ચેક કર્યા હતા અને ફરિયાદના આધારે પોલીસે વ્યક્તિની અટક કરી હતી અટક કર્યા બાદ આજ રોજ 1.30 વાગે આગેવાનો અને ગ્રામજનો