જામનગરમાં બેડી કાપડ મિલની ચાલી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. એલ.સી.બી.ની ટુકડીએ પાડેલા આ દરોડામાં જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા હુસેન આયુબભાઈ ચમડિયા, અને મનીષ વજાભાઈ સોલંકીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ મોટરસાયકલ વગેરે સહિત 2,26,000ની માલમતા કબજે કરી છે.