માંગરોળ: તાલુકા મથક ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના 141 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
Mangrol, Surat | Dec 28, 2025 માંગરોળ તાલુકા મથક કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના 141 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર અને આગેવાનોએ ઉપસ્થિત રહી કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી