છેલ્લા 10 વર્ષથી 20 ડિસેમ્બરના રોજ કંફી પરિવારના મોભી સ્વ. મંગળાબાના જન્મદિનને ઇન્ડિયન રેડક્રોસસોસાયટી આણંદ જિલ્લા શાખા ના સહકારથી વિદ્યાનગર રોડ સ્થિત આસ્થા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે કંફી પરિવારના કિરણભાઈ પટેલે કેમ્પ અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું દસ વર્ષ પહેલા જ્યારે બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવે ત્યારે 105 કરતા વધારે યુનિટ એકત્રિત થયા હતા જ્યારે આજે 11માં વર્ષે 400 કરતા પણ વધારે યુનિટ એકત્રિત