ભાભર: રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભાભર તાલુકાના ગામડાઓમાં વોટર સુધારણા કેન્દ્રોની મુલાકાત લીધી અને મતગણના ફોર્મ જમા કરવા અપીલ
રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી વોટર સુધારણા પ્રક્રિયા (SIR Special Intensive Revision) ના કામોનું આજે ભાભર વિસ્તારમાં આવતા ગામડાઓ ચાલી રહેલા કામોનું કેન્દ્ર પર રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું અને ચુંટણી અને મતદાનની પ્રક્રિયા વધુ સરળ અને સ્પષ્ટ બને એ માટે આપણે મળીને મદદરૂપ બનીએ.આ કાર્યમાં સહભાગી થઈને લોકશાહી મજબૂત બનાવવા યોગદાન આપીએ.તેવી ભાભર મત વિસ્તારના મતદારોને અપીલ કરી તત્કાલિક મત ગણના ફોર્મ જમા કરાવે