તિલકવાડા: બ્રાહ્મણ શેરી વિસ્તારમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત શેરી ગરબાનુ આયોજન કરાયું. નાના બાળકો યુવાનો વડીલો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા
Tilakwada, Narmada | Aug 31, 2025
તિલકવાડા નગરના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં સેવાભાવી ભક્તો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે...