દસાડા: પાટડીમાં જમીન કૌભાંડ નો બન્યો કિસ્સો : ખોટી સહી અને ફોટો લગાવી બનાખત બનાવવાનો પીપળી ગામના વ્યક્તિનો ત્રણ લોકો પર આરોપ
Dasada, Surendranagar | Jul 25, 2025
પાટડી તાલુકાના પીપળી ગામના યોગેશકુમાર સાદરીયાએ બજાણા પોલીસ મથકે અમદાવાદના ચિંતન ભાલોડીયા, અનિલકુમાર મણીયાર અને વિરમગામના...