કોંગ્રેસના નેતાઓ પાસેથી ખંડણી માંગનાર રફીક વેપારીનો પોલીસે વરઘોડો કાઢ્યો..ખંડણી અને ગાળો આપવાના કેસમાં ઇસનપુર પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો.. રફીક વહેપારી લોકો પાસે ખોટી રીતે ખંડણી માંગતો અને ગાળો બોલતો હોવાની ફરિયાદ બાદ ગુનો નોંધાતા ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો.