મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારની માળગા પ્રાથમિક શાળામાં ચાલતી SIRની કામગીરીની સમીક્ષા ડાંગના ધારાસભ્ય વિજય પટેલેકરી. આ દરમિયાન BLO સાથે સંવાદ સાધી કામગીરીનો પ્રગતિ અહેવાલ મેળવ્યો.રાષ્ટ્રના વિકાસ અને સુરક્ષા માટે SIRની મહત્તા અંગે ગ્રામજનોને માહિતગાર કર્યા.