અલથાણ સિટીલાઈટ ખાતે કારમાં આગનો બનાવ સામે આવ્યો છે, કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, સ્થાનિક લોકો દ્વારા સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આંગ પર કાબુ મેળવવામાં આવ્યો, આગની જપેટમાં ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ