સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી ની સિગ્નેચર બેઠક યોજાઈ
Mahesana City, Mahesana | Oct 1, 2025
મહેસાણા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર પ્રમુખ તેમજ પ્રભારી ડોક્ટર હિમાંશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં પીએસી ની મીટીંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ જેમાં પત્રકાર પરિષદ યોજી વોટ ચોરી અંગે માહિતી આપી.