2010 પહેલાના પ્રાથમિક શિક્ષકો ટેટ ની પરીક્ષા ફરજિયાત નિર્ણય સામે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો
Mahesana City, Mahesana | Sep 16, 2025
જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગતરોત્ 12 કલાકે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આ આવેદનપત્ર આવી રજૂઆત કરવામાં આવી હતી, 2010 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોની શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે શિક્ષકોમાં વિરોધ ઉઠ્યો છે