ઓગડ તાલુકાના થરા ખાતે પોલીસ દ્વારા મેડિકલ સ્ટોર્સ અને પાન પાર્લરમાં સરપ્રાઈઝ ચેકિંગ આજે શનિવારે પાંચ કલાક આસપાસ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવા ઉત્પાદનોની ચકાસણી કરવામાં આવી હતી.
કાંકરેજ: થરા ખાતે મેડિકલ સ્ટોર્સ અને પાન પાર્લરમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું - India News