બાવળા: બાવળા ખાતે રન ફોર યુનિટીમાં બાવળા પોલીસ સ્ટાફના મિત્રો ઉત્સાહભેર જોડાયા
આજરોજ તા. 31/10/2025,શુક્રવારે સવારે નવ વાગે મળેલી માહિતી અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે બાવળા ખાતે બાવળા પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધેશ્વર મહાદેવ થી સાઈબાબા મંદિર સુધી યોજાયેલી આ ડોડમા બાવળા પોલીસ સ્ટાફના મિત્રો ઉત્સાહભેર જોડાયા હતા.