વરાછા ભગીરથ નગર સોસાયટીમાં ઇંટ ભરેલ ટ્રકનું ટાયર જમીનમાં ઘસી પડતા ચાલક અને ક્લીનર ના જીવ ટાળવે ચોંટયા
Majura, Surat | Sep 7, 2025
વરાછાના ભગીરથ નગર સોસાયટીમાં રવિવારના રોજ ઈટ ભરેલો ટ્રક આવ્યો હતો. અચાનક જ ટ્રકના પાછળનું ટાયર જમીનમાં ધસી પડ્યું હતું....