તાલોદ: તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જરના જન્મદિવસની અંબાજી ધામમાં ઉજવણી: મહાનુભાવોની ઉપસ્થિતિ
તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જરના જન્મદિવસની અંબાજી ધામમાં ઉજવણી: મહાનુભાવોની ઉપસ્થિતિ તલોદ/અંબાજી: તલોદ શહેર ભાજપ પ્રમુખ શ્રી કૌશલ ગજ્જરના જન્મદિવસ નિમિત્તે જગતજનની માં જગદંબાના ધામ અંબાજી ખાતે વિશેષ દર્શન અને પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કૌશલ ગજ્જરે મા જગદંબાના ચરણોમાં નમન કરી ધજા ચઢાવી તલોદના સૌ પ્રજાજનોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.આ ઉપરાંત, તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા, એ.પી.એમ.સી. ચેરમેન સંજયભાઈ પટેલ, નગરપ