ખંભાળિયા: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાની રજૂઆત બાદ તંત્ર જાગ્યું; જામ રાવલમાં જર્જરીત વીજપોલ હટાવાયો.
Khambhalia, Devbhoomi Dwarka | Jul 27, 2025
જામ રાવલની મેઈન બજારમાં રહેલા જૂના અને જોખમકારક વીજપોલ મુદ્દે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ સોશિયલ મીડિયામાં...