કતારગામ: સુરત રેલવે પોલીસ દ્વારા ઉધના રેલવે પાટા પર બે બાળકો સાથે મહિલા આત્મહત્યા કરવા જતા પોલીસે બચાવ સરહાનીયા કામગીરી કરી.
Katargam, Surat | Aug 31, 2025
આજરોજ સુરત રેલવે પોલીસમાં ફરજ બજાવતા શીતલબેન જગદીશભાઈના આવો પેટ્રોલિંગમાં હાજર હતા તે વખતે હિતેશભાઈ બાલાભાઈનાઓને ફોન કરી...