તારીખ 1- 1 - 2026 ના લાયકાતના સંદર્ભે ખાસ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજ તારીખ 22- 11 - 2025 ના રોજ ખાસ ઝુંબેશના દિવસે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા 131 - લીમખેડા વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ પાણીયા ગામના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી.