ગળતેશ્વરના રોઝવા ગામ પાસે બહુચરાજી પ્લાન્ટથી નવી સ્વિફ્ટ કારો લોડ કરીને મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહેલા એક કન્ટેનરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં લાખોની કિંમતની 8 નવી મારુતિની સ્વિફ્ટ કાર બળીને ખાખ થઈ, જ્યારે ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
નડિયાદ: ગળતેશ્વર નજીક કન્ટેનરમાં લાગી આગ - Nadiad City News