અજાબ ગામે કટલેરી બજારમાં કામલી નામની દાબેલી ની દુકાને રજનીશ ઉર્ફે કામલી ઘોડાસરા નામનો ઈસમ ઇંગ્લિશ દારૂ આ દાબેલી ની દુકાન ની આડમાં રાખી વેચાણ કરે છે તેવી કેશોદ પોલીસને ખાનગી માહિતી મળી હતી ત્યારે ખાનગી માહિતી વાળી જગ્યા પર પોલીસે રેડ કરતા ઇંગ્લિશ દારૂના સાત ચપટા જેની કિંમત રૂપિયા 700 નો મુદ્દામાલ પોલીસે આરોપી રજનીશ ઉર્ફે કામલી ઘોડાસરા પાસેથી ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી