મગદલ્લા જેટી તરફ મધદરિયે ક્રેન તૂટી પડી, વિડિઓ વાયરલ
Majura, Surat | Oct 2, 2025 મગદલ્લા જેટી તરફ મધદરિયે ક્રેન તૂટી પડી,જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ,શ્રીજી શિપિંગના વેસલ્સમાંથી કોલસો ખાલી કરવા ગયેલી ક્રેન સાથે દુર્ઘટના,સમગ્ર મામલે ગુજરાત મેરીટાઈમ બોર્ડે તપાસ શરૂ કરી