દસ્ક્રોઈ: મણીનગરના કુમકુમ મંદિરમાં ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો
આજે નૂતન વર્ષની નિમિત્તે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી ત્યારે ભગવાનના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી ત્યારે મણીનગર સ્થિત કુમકુમ મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો