જલાલપોર: જય શંકર પાર્ટી આગળ જતા ખુલ્લી જગ્યામાં એક ખાડામાં ગાય પડી ગઈ ફાયર વિભાગની ટીમે બહાર કાઢી
જયશંકર પાર્ટી પ્લોટ થી આગળ જતા ખોલી જગ્યામાં એક ખાડામાં ગાયક પડી ગઈ હતી. નવસારી મહાનગરપાલિકાની ફાયર વિભાગની જાણકારી થતા સ્થળ ઉપર પહોંચી હતી અને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી.