લીંબડી: લીંબડીમા મહોરમ નિમિત્તે પરંપરાગત શહેર ના મુખ્ય માર્ગો પર તાજીયા ઝુલુસ નીકળ્યા હતા.કોમી એકતા ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા
લીંબડી શહેરમા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમ નિમિત્તે પરંપરાગત રીતે તાજીયા ઝુલુસનુ આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કિરિટસિંહ રાણા તથા સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર મહામંડલેશ્વર લલીતકિશોલશરણજી તથા હિન્દુ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી પોલીસે દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા હેઠળ શાંતિપૂર્ણ રીતે તાજીયા ઝુલુસનુ સંપન થયા હતા.