જૂનાગઢ: ગિરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની વાળી ખાતે મારું કંસારા યુવક મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો
ગિરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની વાળી ખાતે મારું કંસારા યુવક મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો દર વર્ષે સમાજના ધોરણ 1 થી લઇ અને કોલેજ સુધીના તેમજ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી તેમજ શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો મારું પણ સહાય યુવક મંડળના પ્રમુખ વિજય પરમાર તેમજ કારોબારી સભ્ય તેમજ મહિલા મંડળના કારોબારી સભ્યો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન