ગાંધીનગર: ભાજપ કાર્યાલય કોબા કમલમ ખાતેથી મુખ્યમંત્રીએ પંજાબ, છત્તીસગઢ ખાતે ટ્રક મારફતે રાહત સામગ્રી મુકલાઈ
Gandhinagar, Gandhinagar | Sep 11, 2025
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે પાર્ટી સમાજની વચ્ચે રહે છે અને દરેક સંકટમાં સાથ આપે...