શહેરમાં સમસ્ત ખારવા સમાજની ધ્વજારોહણ શોભાયાત્રા મોડીરાત્રે જાલેશ્વર મંદીરે પહોંચી, 52 ગજની ધ્વજારોહણ કરાયું
Veraval City, Gir Somnath | Sep 4, 2025
ભાદરવા સુદ અગિયારસ ને ગત 3 તારીખ ના રોજ વેરાવળ સમસ્ત ખારવાસમાજના પટેલ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને રામદેવપીર મહારાજની...