ભરૂચ: ભરૂચ દૂધધારા ડેરી ઇલેક્શન ઘનશ્યામ પટેલ દ્વારા અરુણ સિંહ રણા પર નિશાન સાધ્યું.
ભરુચ દૂધ ધારા ડેરીના ઇલેક્શન મુદ્દે બન્ને પક્ષ ના ઉમેદવારો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યાં છે ત્યારે ઘનશ્યામ પટેલે અરુણ સિંહ રણા પર નિશાન સાધી આક્ષેપો કર્યા હતા.