મણિનગર: ગુજરાત કોલેજમાં NSUIના કાર્યકર્તાઓનો વિરોધ,જર્જરિત બિલ્ડીંગમાં ફરી લાઈબ્રેરી શરૂ કરતાં વિરોધ
આજે સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ NSUIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત કોલેજમાં NSUIના કાર્યકર્તાઓનો વિરોધ.જર્જરિત બિલ્ડીંગમાં ફરી લાઈબ્રેરી શરૂ કરતાં વિરોધ પ્રર્દશન કરાયુ હતુ. બે વર્ષથી જર્જરિત બિલ્ડિંગ બંધ કરાઇ હતી.પીવાના પાણીની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓને હાલાકી.કોઇ સુવીધા ન મળતા વિરોધ પ્રર્દશન કરાયુ.