મહુવા: રવિ કૃષિ મહોત્સવ 2025 અંબિકા તાલુકાના તાલુકા કક્ષાના કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ સાથે પૂર્ણ...
Mahuva, Surat | Oct 13, 2025 વિકાસ સપ્તાહ 24 વર્ષ જનવિશ્વાસ સેવા અને સમર્પણ ના અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત અંબિકા તાલુકા નો તાલુકા કક્ષાના કાર્યક્રમ વલવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે કાર્યક્રમ ની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.આવતી કાલ સવારે 09:45 કલાકે કાર્યક્રમનો શુભારંભ કરવામાં વિવિધ સ્ટોલ સાથે સભા મંડપ થી લઈને તમામ કાર્ય હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે રવિ કૃષિ મહોત્સવ 2025 માં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.