પ્રાથમિક તપાસમાં આ યુવતી રાવપુરા થી સ્કૂટર પર આવી હોવાનું અને તેનું નામ અંજલિ હોવાનું ખૂલ્યું છે.યુવતી ક્યા કારણસર નદી કિનારે આવી હતી,તેના પરિવારજનો કોણ છે જેવા મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
વડોદરા પૂર્વ: વિશ્વામિત્રીમાંથી મળેલી યુવતીની લાશ ઓળખાઇ, મગરે હુમલો કરતાં મોત - Vadodara East News