વડોદરા: કલ્યાન્ટ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર વકીલની નવાપુરા પોલીસે કરી ધરપકડ,એસીપીએ આપી માહિતી
વડોદરા : આર.વી.દેસાઇ રોડ પર રહેતા વકિલ દ્વારા તેમની પત્ની ઘરે હાજર ન હોય ત્યારે કલાયન્ટ યુવતીને કામ માટે બોલાવતા હતા અને તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યાં હતા.જેની ફરિયાદ યુવતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વકીલ નિકુંજ વરસડાની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.આ અંગે એસીપીએ વધુ માહિતી આપી હતી.